<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

જામનગરમાં રોડ સેફટી વિશે માર્ગદર્શન

જામનગરઃ ટ્રાફિક શાખા જામનગર અને આર.ટી.ઓ જામનગર દ્વારા મોદી સ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં રોડ સેફ્‌ટી અંગે જાગળતિ આવે તે હેતુથી ટ્રાફિક ટ્રાફિક શાખાના પીએસઆઈ  આર એલ કંડોરિયા તેમજ આર ટી ઓ જામનગર ના પીએસઆઈ  રૂપાણીનાઓ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમ અંગે જાગળત કરવામાં આવ્‍યા તેમજ અકસ્‍માતોથી બચવા શું શું કરવું અને કેવી તકેદારીઓ રાખવી તે અંગે લેક્‍ચર આપી ટ્રાફિક અંગે જાગળતિ ફેલાવવા માટે કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો. (તસ્‍વીર : અહેવાલ : મુકુંદ બદિયાણી - જામનગર)

 

(1:33 PM IST)