તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો રોકવા હિન્દુ એકતા સમિતિ દ્વારા જામનગરમાં બુધવારે મૌન રેલી
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા દમનોને લઈને સમગ્ર હિન્દુ સમાજ લાલઘૂમ :4, ડિસેમ્બરે હિન્દુ એકતા સમિતિના નેજા હેઠળ રેલી આવેદન

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો રોકવા હિન્દુ એકતા સમિતિ દ્વારા મૌન રેલી અને આવેદનપત્ર પાઠવશે જામનગરમાં બુધવારે મૌન રેલી યોજી આવેદનપત્ર પાઠવશે
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા દમનોને લઈને સમગ્ર હિન્દુ સમાજ લાલઘૂમ થયો છે
ભારત સરકાર દ્વારા અમાનવીય ધટનાઓ અટકે તે માટે સોય ઝાટકીને મેદાને આવે તેવી જામનગરના હિન્દુઓમાં પણ લાગણી સાથે માંગણી કરાઈ છે
આવનારા 4, ડિસેમ્બરે વિશ્વ માનવ અધિકાર દિવસ પહેલા હિન્દુ એકતા સમિતિ ના નેજા હેઠળ રેલી આવેદન આપશે
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
