<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

મોરબીઃ બાંગ્‍લાદેશમાં હિંદુ પર થતા અત્‍યાચારના વિરોધમાં હિંદુ અસ્‍મિતા મંચનું આવેદન

બાંગ્‍લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિંદુઓ વિરુદ્ધ હુમલા થઇ રહ્યા છે કટ્ટરવાદીઓ હિંદુઓને ટાર્ગેટ કરી રહ્યા છે ત્‍યારે હિંદુઓ પર થતા અત્‍યાચારના વિરોધમાં હિંદુ અસ્‍મિતા મંચ દ્વારા આવેદન પાઠવવામાં આવ્‍યું હતું. પૂજ્‍ય સંતશ્રી ચિન્‍મય કળષ્‍ણદાસજીને તાત્‍કાલિક મુક્‍ત કરવા પ્રયાસ કરવામાં આવે બાંગ્‍લાદેશમાં હિંદુઓ પર થતા અત્‍યાચારોને તાત્‍કાલિક બંધ કરાવવા પીડિતોને ન્‍યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા હિંદુ ધાર્મિક સ્‍થળોની સુરક્ષા વધારવી અત્‍યાચારોને રોકવા માટે કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિમાં સુધારો કરવો વિગેરે માંગણી થઇ છે.

(2:11 PM IST)