<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

મોહન ભાગવતજીએ ત્રણ બાળકો માટે કરેલી વાત, હિન્દુઓની વિદેશમાં અસલામતી અને કુંભમેળા સંદર્ભે ડો. પ્રવીણ તોગડીયાની વાતચીત : જુઓ વિડિયો

(વિનોદ ગાલા દ્વારા)ભૂજ તા.૪ : આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડો. પ્રવીણભાઈ તોગડિયાએ આરએસએસના વડા મોહન ભાગવતજીએ ત્રણ બાળકો માટે કરેલી વાત, હિન્દુઓની વિદેશમાં અસલામતી અને કુંભમેળા સંદર્ભે ભુજના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી મીડિયા સમક્ષ વાત કરી હતી.

(4:26 PM IST)