News of Thursday, 5th December 2024
જામજોધપુર તાલુકાના મોટીગોપના બે સગા ભાઈઓ કેવલ અને કપિલ દેવશંકરભાઈ જોશી ઇન્ડિયન આર્મીની તાલીમ પૂર્ણ કરીને પરત વતન આવતા ભવ્ય સ્વાગત

જુનાગઢ:: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટીગોપ ગામના દેવશંકરભાઈ ભીમજીભાઈ જોશીના બંને સુપુત્રો કેવલભાઈ જોશી તથા કપિલભાઈ જોશી બંને ભાઈઓએ ઇન્ડિયન આર્મીની તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરીને માદરે વતન મોટીગોપ ગામમાં આવતા સર્વે ગ્રામજનો, આગેવાનો, દેશપ્રેમીઓ ધ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
