News of Thursday, 5th December 2024
નલીયા સિવાય અન્ય વિસ્તારોમાં ઠંડીમાં ઘટાડો
નલીયા ૧૧.૫, રાજકોટ૧૬.૮, જામનગરમાં ૧૯.૮ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા.પઃ રાજકોટ સહિત સોૈરાષ્ટ્રમાં ઠંડીમાં ઘટાડો યથાવત છે. માત્ર કચ્છના નલીયામાં ૧૧.૫ ડિગ્રી લૅઘુતમ તાપમાન નોંધાતા ઠંડીનો અનુભવ થઇ રહયો છે.
આ ઉપરાંત રાજકોટમાં ૧૬.૮, જામનગરમાં ૧૯.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૯.૮, મહતમ તાપમાન ૨૯.પ, ભેજનું પ્રમાણ ૫૯%, પવનની ગતી ૮.૨ કિ.મી. રહી હતી

(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
