<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

ખેતી બેન્‍ક-ડોલરભાઇ કોટેચાની મુલાકાતે ઉદયભાઇ કાનગઢ-જગદીશ મકવાણા

જુનાગઢ : રાજકોટ-૬૮ ના ધારાસભ્‍ય અને સંગઠન પર્વના ચૂંટણી અધિકારી ઉદયભાઇ કાનગડે ખેતી બેન્‍કની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. ગુજરાત વિધાનસભાના દંડક જગદીશભાઇ મકવાણાએ ખેતી બેન્‍કની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ખેડૂતોને સરકારની વિવિધ ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળી રહે તે માટે બેન્‍ક દ્વારા કરવામાં આવેલ કામ પ્રશંસા કરી હતી. બેંકના ચેરમેન  ડોલરભાઇ કોટેચાને અભિનંદન પાઠવ્‍યા હતાં. (અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(10:23 AM IST)