<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

જામજોધપુરના મોટીગોપના બે સગા ભાઈઓ કેવલ અને કપિલ દેવશંકરભાઈ જોશી ઇન્‍ડિયન આર્મીની તાલીમ પૂર્ણ કરીને પરત વતન આવતા ભવ્‍ય સ્‍વાગત

જુનાગઢઃ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટીગોપ ગામના  દેવશંકરભાઈ ભીમજીભાઈ જોશીના બંને સુપુત્રો  કેવલભાઈ જોશી તથા  કપિલભાઈ જોશી બંને ભાઈઓએ ઇન્‍ડિયન આર્મીની તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરીને માદરે વતન મોટીગોપ ગામમાં આવતા સર્વે ગ્રામજનો, આગેવાનો, દેશપ્રેમીઓ ધ્‍વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવેલ હતું. (અહેવાલઃવિનુ જોશી, તસ્‍વીરઃમુકેશ વાધેલા-જુનાગઢ)

(10:25 AM IST)