News of Friday, 6th December 2024
આજે પણ કચ્છમાં નલીયામાં ૧૧.૬ ડીગ્રીઃ સૌરાષ્ટ્રમાં સવારે ઠંડીનો ચમકારો
ડીસા ૧૪.પ, જામનગર ૧૬.૦, રાજકોટ ૧૬.૩, ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બે-ત્રણ ઠંડીમાં રાહત રહ્યા બાદ આજે સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જો કે, કચ્છના નલીયામાં ૧૧.૬ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું હતું.
આજે ડીસામાં ૧૪.પ ડીગ્રી, જામનગર ૧૬, રાજકોટમાં ૧૬.૩ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
સવારના ગરમ વષાોના સહારે આજે ઘરની બહાર નીકળવુ પડયુ હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૬, મહત્તમ તાપમાન ૩૦, ભેજનું પ્રમાણ ૬૦ ટકા, પવનની ગતિ પ.૩ કિ. મી. રહી હતી. (પ-૧૪)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧૭.૯ ડીગ્રી
અમરેલી ૧૮.૮ ડીગ્રી
બરોડા ૧૯.૬ ડીગ્રી
ભાવનગર ૧૯.૮ ડીગ્રી
ભુજ ૧૭.૮ ડીગ્રી
દમણ ર૩.૪ ડીગ્રી
ડીસા ૧૪.પ ડીગ્રી
દીવ રર.૭ ડીગ્રી
દ્વારકા ૧૯.૬ ડીગ્રી
જામનગર ૧૬.૦ ડીગ્રી
કંડલા ૧૮.પ ડીગ્રી
નલિયા ૧૧.૬ ડીગ્રી
ઓખા રર.૪ ડીગ્રી
પોરબંદર ૧૭.૪ ડીગ્રી
રાજકોટ ૧૬.૩ ડીગ્રી
સુરત ર૧.૦ ડીગ્રી
વેરાવળ ર૩.૪ ડીગ્રી
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
