<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

જામનગરનો અઢી વર્ષથી ફરાર રાજસ્‍થાની આરોપી ઝડપાયો

 

જામનગર તા. પ :.. પંચ બી. ડીવી. પો. સ્‍ટે. પાર્ટ એ ગુ. ર. નં. ૦૧૬૭-રર૦રર ઇ. પી. કો. કલમ ૩૦૪ (એ), ર૭૯ તથા એમ. વી. એકટ કલમ ૧૧૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુન્‍હામાં નાસતો - ફરતો આરોપી નાજારામ ખેતારામ બલાસ જાતે મેઘવાર (ઉ.ર૮) ધંધો ડ્રાઇવીંગ રહે. મીઠે કા. તલા ગામ થાના ધનાઉ જી. બાડમેર રાજય રાજસ્‍થાન વાળાને કંડલા (કચ્‍છ) ખાતેથી પકડી તેમના વિરૂધ્‍ધમાં ધોરણસર કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો. ઇન્‍સ. વી. જે. રાઠોડ તથા એ. એસ. આઇ. પી. કે. જાડેજા તથા એ. એસ. આઇ. એમ. એલ. જાડેજા તથા પો. કોન્‍સ. ભયપાલસિંહ જાડેજા, સુમીતભાઇ શીયાર, તથા પોલાભાઇ ઓડેદરા તથા જયપાલસિંહ જાડેજાનાઓ દ્વારા કરવામાં આવેલ.

(11:19 AM IST)