<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

જામનગરમાં ભુમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયાએ "30 લાખ આપી દે નહિતર દવા પી લે તેમ કહી ધમકી આપતા ઘનશ્યામ ચોવટીયાએ ઝેરી દવાપી લીધી

જામનગરમાં ભુમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયાએ "30 લાખ આપી દે નહિતર દવા પી લે તેમ કહી ધમકી આપતા ઘનશ્યામ ચોવટીયાએ ઝેરી દેવા પી લીધી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬ : જામનગરમાં ભુમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયા એ રમેશભાઈ સાથે મળી છ ચેક બેંકમાંથી બાઉન્સ કરાવી 30 લાખ રૂપિયા આપી દે નહિતર દવા પી લે તેમ કહી ધમકી આપતા ઘનશ્યામ ચોવટીયા નામના યુવકે ઝેરી દેવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

(1:29 PM IST)