<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

અમરેલી મેરેજ બ્‍યુરો દ્વારા સાડા ચાર લાખ લઇ યુવતિને ઘરે નહીં મોકલી ઠગાઇ કરી જામકા ગામે રહેતી યુવતિ સાથે ધરાર લગ્ન કરવા ધમકી આપી છેડતી કરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૬ :.. અમરેલી ચાંદનીચોક હસનેન મેરેજ બ્‍યુરોમાં તા. ૧-૧૧-૨૩થી ૪-૧૨-૨૪દરમ્‍યાન ભરૂચના સુનિલ પટેલ, જીતેન્‍દ્ર પટેલ, કેશુપટેલ,દિપિકાના મમ્‍મી અનેદિપિકાએ એક સંપ કરી ગુનાહીત કાવતરું રચી ૨ પટેલ જીપિકાએ એ રચી અમરેલીના કડ રૂા. ૪,૫૧ ૧, ૪૦૦તથા એક મોબાઈલ રૂા. ૩૦૦૦ મળી કુલ રૂા. ૪,૫૪, ૪૦૦મેળવી લઈ દિપિકાને પત્‍નિ તરીકે જયના લગ્ન કરવાના બહાને રોકડરૂ ઘરે મોકલી આપવા અંગેખોટા વાયદાઓ કરી આજદિન સુધી થરે પરત ન આવી ગુનો કર્યાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 જામકા ગામે રહેતી યુવતિને તેના જ ગામના હમીર ભુપતભાઈ બારૈયા સાથે એકવર્ષ પહેલા પ્રેમસબંધ હોય.અને તેવખતેહમીરે યુવતિના અસલીલ ફોટાઓતેમના મોબાઈલફોનમાં પાડેલ હતા.

ત્‍યારબાદ યુવતિના માતાપિતાએતેમની સગાઈ પચપચીયા મુકામે કરી દીધેલ.જેથી યુવતિએ હમીરને સમજાવતા તે સમજેલ નહી.અને સગાઈ તોડાવી નાખેલ.

અને ત્‍યારબાદ ફરીવાર યુવતિની તાલડા મુકામે સગાઈ કરતા હ મીરેતા.૪-૧૨ ના યુવતિ તથા તેના કુટુંબીઓ તેમની વાડીએ જતા હતા.તેવખતે હમીર વાડીના આડારસ્‍તે ઉભો રહી યુવતિનો ગેરકાયદેસર અવરોધ કરી કહેવા લાગેલ કેતારે મારી સાથે જ લગ્ન કરવાના છે.બીજા કોઈ સાથે લગ્ન કરીશ તો હું દવા પી જઈશ.અને તારાડેલામાં બીજા કોઈની જાન નહી આવવા દઉંઅને અગાઉતારી સગાઈ તોડાવેલછે. તેમહલડા ગામે સગાઈ કરેલ છે. તે તારા પતિનેતારા ફેટાબતાવી સગાઈ તોડાવી નાખીશ. તેવી આબરૂને હાની પહોંચાડવાના ઈરાદે ઘમકી આપેલ.જેથી યુવતિએ તેમની વાત તરફ ધ્‍યાન નહી આપી ત્‍યાંથી જતા રહેતા હમીર પોતાનું બાઈક લઈ યુવતિનો પીછો કરી તેમની તરફ ધ્‍યાન નહી દઈ તેમના માં રસ નહી હોવા છતા આરોપીએ અગાઉ કરેલવાત કરી યુવતિનો હાથ પકડવા પ્રયત્‍ન કરી ગુનો કર્યાની ખાંભા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:54 PM IST)