<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

કચ્છ - ગાંધીધામની બજારમાં પોલીસ ઇડી ૧૨ નકલી અધિકારીઓ - આરોપીઓને રાધિકા જ્વેલર્સમાં રિકન્સ્ટ્રક્શન માટે લઈ આવી : જુઓ વિડિઓ

આ છે ઇડીના નકલી અધિકારીઓ: ગાંધીધામની બજારમાં પોલીસ ૧૨ આરોપીઓને રાધિકા જ્વેલર્સમાં રિકન્સ્ટ્રક્શન માટે લઈ આવી હતી.

ભરત શાંતીલાલ મોરવાડીયા, આદિપુર: 

દેવાયત વીસુ ખાચર, મેઘપર, અંજાર: 

અબ્દુલસતાર ઈશાક માંજોઠી, ભુજ,

પત્રકા૨: હિતેષ ચત્રભુજ ઠક્કર, પારેશ્વર ચોક, ભુજ: 

વિનોદ ૨મેશ ચુડાસમા (મોચી) પ્રમુખસ્વામી નગર, ભુજ: 

ઈયુઝીન અગસ્ટીન ડેવીડ, મેઘપર, અંજાર: 

આશિષ રાજેશ મિશ્રા, અમદાવાદ: 

ચન્દ્રરાજ મોહન નાયર, અમદાવાદ: 

અજય જગન્નાથ, અમદાવાદ: 

અમિત કિશોર મહેતા, અમદાવાદ, 

નિશા અમિત કિશોર મહેતા,અમદાવાદ.

શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ, અમદાવાદ: 

(રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(8:08 PM IST)