<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

ગઢડા રોડ પર અમરેલી-બોટાદ એસ.ટી.બસ અને બાઈક વચ્ચે અકસ્માત :યુવકનું મોત

બાઈક ચાલક અચાનક રોડ પર રહેલ રીક્ષા સાથે અથડાયો તે દરમ્યાન એસટી બસ પસાર થતા અકસ્માત સર્જાતા યુવકનું મોત થયું

બોટાદ શહેરનાં ગઢડા રોડ પર અમરેલી-બોટાદ એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. બાઈક ચાલક અચાનક રોડ પર રહેલ રીક્ષા સાથે અથડાયો તે દરમ્યાન એસટી બસ પસાર થતા અકસ્માત સર્જાતા યુવકનું મોત થયું હતું. 

  મૃતક યુવાન બોટાદના બળદેવ હનુભાઈ રોજાસરા હોવાની પ્રાથમિક માહિતી  મળી છે તેમજ યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે


 

(6:03 PM IST)