<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

સિહોર વાડી વિસ્‍તારના ખૂલ્લા કુવામાં દીપડો ખાબક્‍યો

ભાવનગર, તા. ૯ : શિહોર પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારમાં વન્‍ય પ્રાણીઓના આટાફેરા વધ્‍યા છે.

આ ઘટના ની જાણ થતાં ગામ લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્‍યા હતા.

આજે સવાર ના ૭ વાગ્‍યા થી દીપડો કૂવામાં પડી ગયો હતો.ફોરેસ્‍ટ ની ટીમ ૩ કલાક બાદ દોડી આવી હતી. દીપડાને રેસ્‍કયું કરવા વન વિભાગ દ્વારા બે ટીમ બનાવવામાં આવી હતી. ત્‍યાર બાદ મહા મહેનતે બંને ટીમો તેમજ ગામ લોકો ની અથાગ મહેનતે દીપડા નું રેસ્‍કયુ કરવામાં આવ્‍યું હતું

(1:23 PM IST)