તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
ચણાકામાં માતાજીના દર્શને વિજયભાઇ રૂપાણી

જૂનાગઢઃ ચણાકા ગામે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શનેશ્વર મંદિરમાં આવેલ તેમના કુળદેવી માતાજી શ્રી માં અંબા ની મુર્તી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ હતી. તેમાં વિજયભાઇ રૂપાણી તથા તેમના પરિવાર દ્વારા ભવ્ય મંદિર બનાવી મુર્તી પ્રાણ પ્રતીષ્ઠા કરેલ તથા મહંતશ્રી રામાનંદ બાપુ ગુરૂ ભાવનાનંદબાપુના આર્શીવાદ મેળવ્યા અને આ કાર્યક્રમ પુજય રામાનંદ બાપુગુરૂ ભાવનાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું (અહેવાલઃ વિનુ જોશી- તસ્વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
