<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

મોરબી: એસપી રાહુલ ત્રિપાઠી આકરાપાણીએ:બે દિવસમાં 7 PSI . 11 પોલીસ કર્મીની બદલી બાદ વધુ 208 જેટલા જવાનોની ટ્રાન્સફર

વધુ ૨૦૮ પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવતા મોરબી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો

મોરબીમાં SMC ની સતત બે રેડથી સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા હતા ત્યારે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા બે દિવસમાં સાત પીએસઆઈ સહિત કુલ ૧૮ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી આટલેથી ન અટકતા આજે વધુ ૨૦૮ પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવતા મોરબી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


 

(11:34 PM IST)