<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

ગૌ સેવાએ શ્રીકૃષ્‍ણ ભકિતનું ઉત્તમ માધ્‍યમ

પોરબંદર નજીક રાવલમાં સમસ્‍ત વાઘેલા પરિવાર દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં કથાનું રસપાન કરાવતા શાષાી પંકજભાઇ જોષી ભાગવત સપ્તાહમાં આજે રામ જન્‍મોત્‍સવ : આવતીકાલે ગિરીરાજ પૂજન અને ત્‍યાર પછીના દિવસોમાં રૂક્ષ્મણી વિવાહ સુદામા ચરીત્ર : રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમ

(પરેશ પારેખ દ્વારા)  પોરબંદર, તા. ૧૦:  પોરબંદર જામ રાવલ ગામેસમસ્‍ત વાઘેલા પરિવાર દ્વારા ચોથા દિવસે  મદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ માં   નળસિંહ અવતાર  ઉજવાયો અને રાત્રે યોજાયેલા દાંડિયા રાસ માં ભાવિકો ઉત્‍સાહ ભેર જોડાયા હતા

પોરબંદર નજીકનાં રાવલ ગામે  રામભાઈ રણમલ ભાઈ  વાઘેલા ( હર સિદ્ધિ કન્‍સ્‍ટ્રક્‍સન ) તથા સમસ્‍ત વાઘેલા પરિવાર દ્વાર પિતળ ઓ ના મોક્ષા ર્થે તા ૬ થી ૧૩ ડિસેમ્‍બરૅ  વળંદાવન ધામ ૅશીતળા માતાજી મંદિર  ગ્રા ઉ જામ રાવલ ખાતે  મદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે કથામાં વ્‍યાસ પીઠ પર  શાષાી પંકજ ભાઈ.જોષી એ કથા નું સંગીતમય શૈલી માં રસપાન. કરાવતા  કથાના ચો થા દિવસે જણા વ્‍યુ હતું કે,  ગૌ સેવા એ  ર્ક્ષ્ણ ભક્‍તિ નું ઉત્તમ માધ્‍યમ છે, જ્‍યાં ગાયો છે ત્‍યાં  શ્રીકૃષ્‍ણ હાજરા હજુર છે. જ્‍યાં કૃષ્‍ણ હોઈ ત્‍યાં ધર્મ હોઈ જ્‍યાં ધર્મ હોઈ ત્‍યાં વિજય નિヘતિ હોઈ છે.

ડો. વી. આર. ગોઢાણીયા બી. એડ કોલેજ ના ડાયરેક્‍ટર કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા એ ઉદબોધન કરતા રાવલના સ્‍વ. ભીમભાઇ વાઘેલા પટેલ ની સમાજ સમાજ સેવા ની સેવાઓ ને બિરદાવી પોરબંદર ના શ્રેષ્ઠિ સ્‍વ તુલસી ભાઈ હાથી,  નાં ફાર્મ હાઉસ ને  પૂજ્‍ય  ભાઈ રમેશભાઈ ઓઝા ની સાધના ભૂમિગણાવી   જણાવ્‍યું કે,  મદ ભાગવત એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ  ચાર પુરુસાર્થ ની સિદ્ધિ કરા વતો ગ્રંથ છે, તે પૈકી ધર્મ એ પ્રથમ  પાયો છે અને વાઘેલા પરિવાર ને પ્રથમ પાયો મજબૂત કરવા બદલ અભિનંદન  પાઠવ્‍યા  હતા

 શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ દરમિયાન  વિવિધ  પ્રસંગોમાં    રામ જન્‍મોત્‍સવ તા ૧૧ બુધવાર સાંજે ૬-૦૦ કલાકે ગિરિ રાજ પૂજન, તા ૧૨ ગુરુવાર સાંજે ૬-૦૦ કલાકે  રુક્‍મણી વિવાહ, તા ૧૩  શુક્રવાર સવારે ૧૦-૦૦કલાકે  સુદામા ચરિત્ર અને બપોરે ૧-૦૦ કલાકે પરીક્ષિત મોક્ષ સાથે કથા વિરામ પામશે   

કથામાં દરરોજ રાત્રે  સાંસ્‍કળતિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવેલ છે જેમ તા ૯ સોમવાર  ભાનુબેન વાઘેલા, અને  રાહુલ ભાઈ ગોસ્‍વામી રાત્રે ૯-૦૦  કલાકે દાંડિયા રાસ તા ૧૦ મંગળવાર વિજુ બેન આહીર (લોક ગાયક ) ન દોત્‍સવ  તા ૧૧  બુધવાર સણો સરી ગામની લોકપ્રિય મંડળી તથા પી. એસ. આઈ અખે ળ મેડમ સાંજે ૫-૩૦  લોટી ઉત્‍સવ અને તા ૧૩ શુક્રવાર બપોરે મહાપ્રસાદ નો સમાવેશ થાય છે.  

કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા, તથા  હનુમાનધાર રબારી સમાજના અગ્રણી ધર્મ પ્રેમી  પરબત ભાઈ ભીમા ભાઈ ચાવડા કથા દરમિયાન એક પગે ઉભા રહીને સાત દિવસ સુધી કથા સંભાળવા  બદલ કથાના આયોજક  રામભાઈ વાઘેલા નાં હસ્‍તે  શાલ ઓઢાડી સન્‍માનિત કરવામાં આવેલ હતા  કથામાં  દિલીપ ભાઈ ગોસ્‍વામી,  સતીશબાપુ, વિજય ભાઈ થાનકી,જયેશભાઇ ભારથી, દર્શન ભાઈ જોષી, કનક ભાઈ ભોગાયતા, ગિરીશ ભાઈ જોષી. સંગીત મય કથામાં  સહયોગી બન્‍યા હતા

 આ કથા માં રાવલ નગર પંચાયત ના પ્રમુખ  જસાય બેન રામસી ભાઈ જમોડ, રામદેવ ભાઈ કાગડીયા  ધર્મેશભાઈ મઢવી,  દિલીપ ભાઈ થાનકી,નટુ દાન બારોટ,પોરબંદર ના કેળવણીકાર ડો ઈશ્વર ભાઈ ભરડા,  નરસિંહ ભાઈ વાઘેલા,    નારણ ભાઈ ગામી,  લાખા ભાઈ ગામી,  બાલુ ભાઈપ્રતાપ ભાઈ વાઘેલા,સહીત અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:32 PM IST)