<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

ખેતી બેંકની મુલાકાતે દિલીપભાઈ સંઘાણી ડોલરભાઈ કોટેચાને અભિનંદન પાઠવ્યા

જુનાગઢ::વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો ના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ખેતી બેન્ક ની શુભેરછા મુલાકાત લીધી હતી.આ દરમિયાન તેમણે ખેડૂતોને સરકારની વિવિધ ખેતી લક્ષી યોજનાઓનો લાભ મળી રહે તે માટે બેન્ક દ્વારા કરવામાં આવેલ કામની પ્રશંસા કરી હતી.આ તકે બેન્કના ચેરમેન  ડોલરભાઈ કોટેચાને અભિનંદન પાઠવ્યાં હતાં.( અહેવાલ : વિનુ જોશી ,તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(4:23 PM IST)