News of Tuesday, 10th December 2024
ગોંડલ રાજકોટ હાઇવે પર ભોજપરા ગામથી ઉમવાડા ચોકડી સુધી ટ્રાફિક જામ સર્જાયો
વાહનોની 10 કિલોમીટર સુધી લાંબી કતારો લાગી: દરરોજના ટ્રાફિકજામથી વાહનચાલકોને ભારે હાલાકી

ગોંડલ રાજકોટ હાઇવે પર ભોજપરા ગામથી ઉમવાડા ચોકડી સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. વાહનોની 10 કિલોમીટર સુધી લાંબી કતારો લાગી છે,આ રોડ પર દરરોજની પરેશાનીથી વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
