News of Wednesday, 11th December 2024
સૂર્યકાંત આચાર્યઃ સૂર્યની ક્રાંતી અને સાતેય રંગ આપણને જોવા મળ્યા : રમેશભાઇ ઓઝા

સૂર્યકાંત આચાર્ય એક સપ્તાષરી નામ જેમાં સૂર્યની ક્રાીંત અને સાતેય રંગ આપણને જોવા મળ્યા એક કુશળ રાજનિતિજ્ઞથી લઇને એક સમાજના હિત માટે સતત ચિંતા અને ચિંતન કરનારા લોકસેવક ધર્મ અને અધ્યાત્મમાં ઊંડો રસ લેનાર વ્યકિતથી માંડી સંસ્થાના કુશળ વહીવટકર્તા ભગવદીયા હેમાબહેન જેવા જીવનસંગિ મેળવીને એમની અંદર પડેલી શકિતઓને પીાછાણી એમની ક્ષમતાઓને લોકહિતમાં લગાડીને મહિલા સશકિતકરણની દિશામાં મહત્વનું કાર્ય કરનારા એક સદગૃહસ્થ એમના જીવન કવન ઉપર જે પુસ્તક તૈયાર થયું છે. એમાં એમના વ્યકિતત્વનો પરિચય થશે અને અનેકોને પ્રેરણા મળશે. તેમ પૂજય રમેશભાઇ ઓઝાએ જણાવેલ.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
