<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

ખેતી બેંકની મુલાકાતે દિલીપભાઇ સંઘાણી, ડોલરભાઇ કોટેચાને અભિનંદન પાઠવ્‍યા

જુનાગઢ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્‍થા ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ ખેતી બેન્‍કની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે ખેડૂતોને સરકારની વિવિધ ખેતી લક્ષી યોજનાઓનો લાભ મળી રહે તે માટે બેન્‍ક દ્વારા કરવામાં આવેલ કામની પ્રશંસા કરી હતી. આ તકે બેન્‍કના ચેરમેન ડોલરભાઇ કોટેચાએ અભિનંદન પાઠવ્‍યા હતા. (અહેવાલઃ વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:34 PM IST)