<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

જામનગરમાં ચાની હોટલ પાસે વૃદ્ધનું ઢળી પડતા મોત

ઠંડીની સિઝનમાં આ વૃદ્ધનું મોત કેમ થયું ? તે અંગે પીએમ બાદ જ જાણવા મળશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૪ : જામનગર શહેરમાં આવેલા પંચેશ્વર ટાવર નજીક ચાની હોટલ પાસે બેઠેલા વૃદ્ધ અચાનક ઢળી પડતા મોત નીપજ્યું હતું. જોકે ઠંડીની સિઝનમાં આ વૃદ્ધનું મોત કેમ થયું તે અંગે પીએમ બાદ જ જાણવા મળશે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:17 AM IST)