તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
ગોંડલ માર્કેટિંગ યાર્ડના શું રહ્યા આજના ફળના ભાવ?
જાણો મોસંબી ,જામફળ.દાડમ. ચીકુ સહિતના ફળના ભાવ

ગોંડલ ;વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.
ગોંડલ માર્કેટિંગયાર્ડમાં મોસંબીનો ભાવ 600થી 800, જામફળ 200થી 600, દાડમ 700થી 1000, ચીકુ 400થી 1000, બોર 200થી 550, કેળા 450થી 550, સંતરા 300થી 600, તરબૂચ 60થી 200 અને દ્રાક્ષ 500થી 650 જોવા મળ્યો છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
