<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

મહુવા માર્કેટીંગ યાર્ડ દ્વારા લાલ ડુંગળીની આવક બંધ કરાઈ

હાલ યાર્ડમાં દોઢ લાખ ઉપરાંતની ગુણીનો સ્ટોક હોય તેથી આવક બંધ કરી

મહુવા :આજે બપોરના મહુવા માર્કેટીંગ યાર્ડ દ્વારા લાલ ડુંગળીની આવક પર સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવેલ છે હાલ યાર્ડમાં દોઢ લાખ ઉપરાંતની ગુણીનો સ્ટોક હોય તેથી આવક બંધ કરી દીધેલ છે હવે આગામી 17/12/2024 ને મંગળવારથી નવી ડુંગળીની આવક શરૂ કરવામાં આવશે તેવું માર્કેટીંગ યાર્ડ નાં સુત્રો પાસેથી જાણવા માળ્યા નું રહીમ આર વસાયા એ જણાવ્યું છે

(7:12 PM IST)