<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

ગધેથડમાં ભુપેન્‍દ્રભાઇનું સ્‍વાગત કરતા અનિરૂધ્‍ધસિંહ જાડેજા

જૂનાગઢઃ ઉપલેટા તાલુકાના ગધેથડમાં ગાયત્રી આશ્રમ ખાતે વેદમાતા ગાયત્રી તેમજ માં લક્ષ્મીજી અને સરસ્‍વતીમાંની અસીમકૃપા થી શ્રી ગુરૂદત જયંતિની પુ.લાલબાપુના સાનિધ્‍યમાં ઉજવણી કરવામાં આવેલ જેમાં પુ. લાલબાપુના શિષ્‍ય અને ક્ષતિય સમાજના  અગ્રણી રિબડાના અનિરૂધ્‍ધસિંહ મહિપતસિંહ જાડેજા ખાસ સેવા માટે ઉપસ્‍થિત રહ્યા હતા અને તેઓ એ ગુજરાત રાજયના મુ.મંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલનરજવાડી પાઘડી  પહેરાવી સ્‍વાગત કર્યુ હતું ત્‍યારે તસ્‍વીરમાં ભુપેન્‍દ્રભાઇ પટેલનું ખુશખુશાલ મુદ્રામાં અભિવાદન કરતા અનિરૂધ્‍ધસિંહ જાડેજા નજરે પડે છે (અહેવાલ- વિનુજોષી-તસ્‍વીર મુકેશ વાઘેલા જૂનાગઢ)  

(10:09 AM IST)