તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
આવતી હનુમાન જયંતિએ ઝાકીર હુસેનને તલગાજરડા બોલાવવાની વાત ચાલતી'તીઃ પુ.મોરારીબાપુ : જુઓ વિડિયો
મશહુર તબલાવાદકને શ્રધ્ધાંજલી અર્પતા રામાયણ કથાકાર

રાજકોટ તા.૧૬: મશહુર તબલાવાદક ઝાકીર હુસેનનું અવસાન થતા પુ.મોરારીબાપુએ શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. પુ.મોરારીબાપુએ જણાવ્યું હતું કે, આગામી હનુમાન જયંતિએ ‘‘પદ્મશ્રી'' ઝાકીર હુસેનને તલગાજરડા બોલાવવા માટે વાતચીત થઇ રહી હતી. તેવા સમયે જ આ દુઃખદ સમાચાર મળ્યા છે. પુ. મોરારીબાપુએ જણાવ્યુ કે આ સમાચાર સોૈ માટે આંચકાજનક છે. તેમના પરિવારને દિલસોજી પાઠવુ છું.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
