તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
મેટોડા જીઆઇડીસી PGVCL દ્વારા ઉર્જા સંરક્ષણ ઉર્જા બચત જાગૃતતા અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઇ

ખીરસરાઃમેટોડા પી જી વી સી એલ, દ્વારા ઉર્જા સંરક્ષણ ઉર્જા બચત જાગૃતા માટે શાળા માં ચિત્ર સ્પર્ધા યોજાઇ પાઠક સ્કુલ મેટોડા અને વડ વાજડી પ્રાથમિક શાળામાં ધોરણ ૬, ૭, ૮ ના વિધાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ જેમાં ધોરણ ૬,૭,૮ ના વિદ્યાર્થી ઓએ ભાગ લીધેલ તેમજ પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ બાકી ના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહત ઇનામ આપવામાં આવેલ તેમજ તેઓને ઉર્જા બચત અંગેની જરૃરી માહિતી મેટોડા નાયબ ઈજનેર એચ એચ ગણાત્રા દ્વારા આપવામાં આવેલ હતી.(તસવીરઅહેવાલઃ ભીખુપરી ગોસાઇ ખીરસરા)
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
