<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

બગસરા મોણવેલ બસને ભાડેર પાસે બોલેરો સાથે અકસ્માત

બગસરા મોણવેલ ની રૃટની બસ જ્યારે પસાર થતી હતી ત્યારે સામેથી આવતી bolerં સાથે થઈ ટક્કર થતા એસટી ડ્રાઈવર એ બસને સાઈડમાં લેતા એક વૃક્ષ પણ ધરાશાહી થયું હતું. અકસ્માતમાં ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા પરંતુ સદનસીબે કોઈને કોઈ પણ પ્રકારની ઈજા જોવા મળેલ નથી. એસ.ટી ના ડ્રાઇવર  દ્વારા  પેસેન્જર ને બચાવવા માટેનો સંપૂર્ણ રીતે બચાવ કર્યો હતો ના છૂટકે તેને સાઈડમાં ગાડી ઉતારવી પડી હતી એસટી ડેપોના ડ્રાઈવરને સામાન્ય ઇજા થઈ હતી ( તસવીર-  સમીર વિરાણી)

(11:33 AM IST)