News of Thursday, 19th December 2024
ગૃહમંત્રીના નિવેદન મુદ્દે જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન : પોલીસ દ્વારા અટકાયતી પગલા

જામનગર::જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરાયેલ ડો. બાબાસાહેબ આંબેડકરને લઈને કરાયેલા નિવેદનને પગલે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે વિરોધ કરી રહેલા કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસ્વીર: કિંજલ કારસરીયા, જામનગર)
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
