<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

સોમવારે જુનાગઢમાં હાસ્‍ય કલાકાર જીતુભાઇ દ્વારકાવાળાની ફિલ્‍મનું પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા અને સંતો મહંતોની ઉપસ્‍થિતીમાં વિમોચન

(વિનુજોષી દ્વારા) જુનાગઢ, તા. ર૧: ગાઇડ થી ગ્‍લોબલ આપણા સૌના આદરણીય હાસ્‍યકલાકાર શ્રી જીતુભાઇ દ્વારકાવાળાની ૪પ વર્ષની જીવનયાત્રા પર તૈયાર કરવામાં આવેલ દસ્‍તાવેજી ફિલ્‍મનાં વિમોચન પ્રસંગે પ્રબર ભાગવતાચાર્ય પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા તેમજ સંતો મહંતો અને મહાનુભાવો ઉપસ્‍થિત રહેનાર છે.

સોમવારે સાંજે ૭ કલાકે માંગલ્‍ય પાર્ટી પ્‍લોટ જુનાગઢ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સંગીત સંધ્‍યાનું પણ આયોજન કરેલ છે તો આ પ્રસંગે આમંત્રિતોને ઉપસ્‍થિત દર્શન જીતુભાઇ દ્વારકાવાળાએ જણાવ્‍યું છે.(

(1:35 PM IST)