<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક થાળી એક થેલી અભિયાનનો લક્ષ્યાંક પૂર્ણ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી નગર પર્યાવરણ ગતિવિધિ અંતર્ગત એક થાળી એક થેલી અભિયાન મહાકુંભને અનુલક્ષી ને 20/12/2024 ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું…૫૦૦૦ થાળી અને થેલી નો લક્ષ્યાંક સુપેરે પૂર્ણ થયો…સંઘ ની યોજના અન્વયે આ અભિયાન મોરબી શહેર વિસ્તારમાં પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવે છે.

(1:18 AM IST)