<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

લાં....બા સમય બાદ આજે ઠંડીમાં રાહત : નલીયામાં 7.2 , રાજકોટમાં 13 ડિગ્રી

રાજકોટ તા.૨૨

       રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી કડકડતી ઠંડી પડી રહી હતી પરંતુ આજે સવારે અચાનક ઠંડીમાં ઘટાડો નોંધાયો છે આજે સવારે લઘુતમ તાપમાન નો પારો પણ નીચે ઉતારવાના બદલે ઉપર ચડ્યો છે જેના કારણે ઠંડી ઘટી છે આજે પવન પણ ધીમો પડી ગયો છે.

     કચ્છના નદીયા માં આજે સવાર

7.2 ડિગ્રી ભુજમાં 12.4 રાજકોટમાં 13,પોરબંદરમાં 14.4, અમરેલીમાં 14.8, ભાવનગરમાં ૧૬.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

(12:32 PM IST)