News of Monday, 23rd December 2024
પોરબંદર બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકીઃ ૧ હજાર લીટર આથો તથા તૈયાર દારૂ ઝડપાયો

પોરબંદર, તા., ર૩: નજીકના બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબી ટીમ ત્રાટકીને ૧ હજાર લીટર આથો તથા ૪પ લીટર તૈયાર દારૂ પકડી પાડયો હતો. દેશી દારૂ ચલાવનારા ર શખ્સો સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.
એલ.સી.બી પો.ઇન્સ. આર.કે કાબરીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના માણસો પેટ્રોલીંગમ હતા દરમ્યાન ઉદયભાઇ વરૂ તથા હીમાંશુભાઇ મક્કા તથા નટવરભાઇ ઓડેદરા ને મળેલ બાતમી આધારે બરડ, ડુંગર સરમણ વાવથી દક્ષીણે આશરે અડધી કી.મી. દુર ટેકરા ઉપર આરોપી બીધા સરમણભાઈ મોરી રહે, કાટવાણા ગામ કાદીનેશ તા.જી. પોરબંદરવાળાની દેશી દ.રૂ બનાવવાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથી લ.ટર-૧૦૦૦ કે રૂા. ૨૮,૦૦૦/- તથા અથ.ની વાસવાળા ૨૦૦-૨૦૦ લીટરના પ્લાસ્ટીકના બેર૯, નંગ-૫ કી રૂ. ૨૦૦૦/- તથા ૨૦૦ લીટરનું પ્લાસ્ટીકનું ખાલી આથાની વાસવાળુ બેરલ નંગ-૧ કી.રૂ. ૪૦૦/- તથા પ્લાસ્ટીકનું ૨૦૦ લીટરનું પાણી ભરેલ બેરલ નંગ-૧ કી રૂા. ૪૦૦/- તથા પતરાન. ૨૦૦-૨૦૦ લીટરના પાણી ભરેલ. બેરલ નંગ-૩ કી.રૂા ૧૨૦૦/- તથા પતરાના ૨૦૦-૨૦૦ લીટરના બોઇલર બેલર નંગ-૨ કી.રૂ. ૮૦૦/- તથા પતરાના ૨૦૦-૨૦૦ લીટરના ફીલ્ટર બેરલ નંગ.રે કી.રૂ. ૮૦૦ તથા તાંબાની ગુંચળા આકારની ગળી નગ-૨ ની કી. રૂા. ૧૦૦૦/- તથા સરમણીવાવ જતી કેડીએ બાવળની જડમાં દેશી પીવાનો દારૂ ભરેલ ૫.૫ લીટરની કોથળીઓ નંગ-૯ ભરેલ બાચકુ નંગ-૧ દારૂ લી. ૪૫ કી. ૯૮૦૦/- મળી કુલ ૩. ૪૦,૬૦૦૮ ના મુદામાલ સાથે પકડી લીધો હતો.
આ દરોડામાં આરોપી ન.૧ બોંધા સરમણભાઈ મોરીઝડપાઇ ગયો હતો. તથા દેશીે પીવાનો દારૂનો જથ્થો આરોપી નં ર દેસુર દેવાભાઇ રબારી રહે, વિંઝરાણ ગામના પાટીયા પાસે તા.જી પોરબંદરવાળાએ મંગાવેલ હોય. જેથી બન્ને આરોપીઓ વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનને ગુન્હા રજી. કરાવેલ છે.
દેશી દારૂ ઉપર દરોડાની આ કામગીરીમાં શ્રી આર.કે.કાંબરીયા તથા બટુકલાઇ તિંઝુડા રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર તથા ઉદયભાઈ તરૂ સલીમભાઇ પઠાણ, ગોવિંદભાઇ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા હીમાંશુભાઇ મક્કા, મુકેશભાઈ માવદીયા, કુલદીપસિંહ જાડેજા લક્ષ્મણભાઇ ઓડેદરા, જીવભાઇ તથા નાથીબેન કુછડીયા તથા નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, કલાભાઈ ઓડેદરા. અજયભાઇ ચૌક્ષણ તથા ડ્રા. ગોવિંદભાઇ માળીયા વિગેરે રોકાયેલ હતા.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
