News of Wednesday, 25th December 2024
ધ્રોલ શહેર સંગઠન પ્રમુખ તરીકે હિરેનભાઈ કોટેચા (જય જલારામ), તાલુકા સંગઠન પ્રમુખ તરીકે પ્રદિપસિંહ જાડેજાના નામની જાહેરાત

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૨૫ : ધ્રોલ શહેર સંગઠન પ્રમુખ તરીકે હિરેનભાઈ કોટેચા (જય જલારામ), ધ્રોલ તાલુકા સંગઠન પ્રમુખ તરીકે પ્રદિપસિંહ જાડેજા નું નામ સત્તાવાર જાહેરાત થયું છે. બન્ને તાલુકા અને શહેરમાં મહામંત્રી તરીકે હતા
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
