<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

જામનગર રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝની ૨૫મી વર્ષ ગાંઠઃ ધીરૂભાઇ અંબાણીના જન્‍મદિવસની ઉજવણીઃ બોલીવુડ સ્‍ટારનુ આગમન

જામનગરઃ બોલીવુડ સ્‍ટારોનું જામનગરમાં આગમન થયું છે. રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ માં આયોજિત રિલાયન્‍સની ૨૫ મી વર્ષગાંઠ તેમજ ધીરુભાઈ અંબાણીના જન્‍મદિવસ પ્રસંગે ખાસ કાર્યક્રમ માટે જામનગર એરપોર્ટ પર બોલીવુડ એક્‍ટ્રેસ સારા અલીખાન, સૈફ અલીખાનનો પુત્ર અબ્રાહમ ખાન, ઓરી, ખુશી કપૂર, સાયના કપૂર સહિતના બોલીવુડ સ્‍ટાર આવ્‍યા હતા. કલાકારોનું ઢોલ અને શહેનાઈથી કરાયું ભવ્‍ય સ્‍વાગત કરાયું હતું. છેલ્લા બે-ત્રણ દિવસોથી આવી રહેલા બોલીવુડ સ્‍ટાર્સને જોવા લોકો ઉમટયા હતા.(અહેવાલ મુકુંદ બદિયાણી,તસવીર(કિંજલ કારસરીયા, જામનગર)

(1:26 PM IST)