તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 29th December 2024
રાણપુરના ધાર પીપળા રોડ પર વાડીમાં બે બાળકીઓને ઝટકા વાયરમાં વીજશોક લાગતા એકનું મોત અને એકને ઈજા
વાડીમાં બોરા વીણવા ગયેલી બે સગી બહેનને ઝટકાના તારમાં વીજશોક લાગ્યો: નાની બહેનનું મોત

રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર વાડીમાં બોરા વીણવા ગયેલી બે સગી બહેનને ઝટકાના તારમાં વીજશોક લાગ્યો હતો. નાની બહેનનુંનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મોટી બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
