<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

અમિતભાઇ શાહની શુભેચ્‍છા મુલાકાત

વીરપુરઃ દિલ્‍હી ખાતે કેન્‍દ્રીય ગળહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની તેમના નિવાસ સ્‍થાને શુભેચ્‍છા મુલાકાતે ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના અધ્‍યક્ષ કિરીટભાઈ પટેલ તેમજ ક્ષત્રિય ખાંટ રાજપુત સમાજના અને જૂનાગઢ જિલ્લા ભાજપના કોષા અધ્‍યક્ષ પ્રવીણભાઈ વાઘેલાએ મુલાકાત કરી હતી, અમિતભાઇ શાહે કિરીટભાઈ પટેલ તેમજ પ્રવીણભાઈ વાઘેલા સાથે જૂનાગઢના વિકાસને લઈને વિષેશ ચર્ચાઓ કરી હતી અને જૂનાગઢ જિલ્લા બીજેપીના અધ્‍યક્ષ કિરીટભાઈએ ગળહમંત્રી અમિતભાઈ શાહને મોમેન્‍ટો અર્પણ કરવામા આવ્‍યો હતો. (તસવીરઃ કિશનસિંહ મોરબીયા - વીરપુર)

(10:34 AM IST)