<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

જામનગરના "નૂરુબી" બંગલામાં લૂંટારૂઓ ત્રાટક્યા : વૃદ્ધા અને બાળકને રસી વડે બાંધીને સોનાના દાગીના લૂંટીને નાસી છૂટ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૧ : જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ તારમામદ સોસાયટી વિસ્તારમાં રહેતા મુસ્તુફા અતરિયા ના “નુરૂબી" બંગલામાં લૂંટારૂઓએ ગઈકાલે દિન-દહાડે ધરમાં ઘૂસીને વૃદ્ધા તથા એક નાના માસૂમને માર મારીને રસી વડે બાંધી બંધક બનાવીને લૂંટ ને આપ્યો અંજામ, સોના ના દાગીનાની લૂંટ કરી પલાયન પોલીસ ઘટના સ્થળે દોડી આવી નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યું, બાનવ ને લઇ તારમામદ સોસાયટી વિસ્તારમાં સનસાનાટી મચી છે.( તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:29 AM IST)