તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 31st December 2024
શાપરમાં આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરવું ભારે પડ્યું : બે કરાર આધારિત કર્મચારીને ટર્મિનેટ કરાયા
ફાર્માસિસ્ટ સચિન તિવારી અને લેબોરેટરી ટેક્નિશિયન રાધિકા વાસાણીને છુટા કરાયા

રાજકોટઃ શાપરમાં આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરવું ભારે પડ્યું છે. 2 કરાર આધારિત કર્મચારીને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. 2 કાયમી કર્મચારીને શો કોઝ નોટિસ અપાઈ છે. ફાર્માસિસ્ટ સચિન તિવારી અને લેબોરેટરી ટેક્નિશિયન રાધિકા વાસાણીને છુટા કરાયા. તપાસ અધિકારીના પ્રાથમિક રિપોર્ટમાં બેદરકારી ખુલતા કાર્યવાહી આરોગ્ય કેન્દ્રમાં ઠંડી ઉડાડવા માટે જોખમમાં મૂકે તેવું તાપણું કરાયું હતું.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
