News of Tuesday, 31st December 2024
બગસરા પાલિકા દ્વારા વેરો વધારો ઝીકાતા બંધનું એલાન : વેપારીઓએ ધંધા-રોજગાર સજ્જડ બંધ રાખી વિરોધ કર્યો
પાલિકા દ્વારા રૂ. 700 નો વેરો વધારતા વેપારીઓમાં રોષ :વેપારીઓ રેલી કાઢી ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર

અમરેલીઃ બગસરા પાલિકા દ્વારા વેરો વધારતા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. વેપારીઓએ ધંધા-રોજગાર સજ્જડ બંધ રાખી વિરોધ કર્યો છે. પાલિકા દ્વારા રૂ. 700 નો વેરો વધારતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ રેલી કાઢી ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપશે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
