<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

દ્વારકાનાં સનસેટ પોઈન્ટ પર થી સહેલાણીઓએ 2024 નાં છેલ્લા સુર્યકિરણને નિહાળ્યું...

દ્વારકા::ભારતના પશ્ચિમ છેડે દ્વારકા નાં સનસેટ પોઈન્ટ પર થી મોટી સંખ્યામાં સહેલાણીઓ એ વર્ષ 2024 નાં છેલ્લા સુર્યકિરણને નિહાળ્યું હતું.(અહેવાલ:વિનુભાઈ સામાણી,તસ્વીર:દિપેશ સામાણી-દ્વારકા)

(12:24 PM IST)