તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવકના શ્રીગણેશઃ ૨૦ કિલોના ભાવ ૫૬૧૧ બોલાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨: આજે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાના ૩ દાગીનાની આવકના શ્રી ગણેશ થયેલ છે. ૨૦ કિલોના ભાવ ૫૬૧૧ બોલાયા છે ખરીદનાર આશિષ ટ્રેડિંગ કમિશન એજન્ટ માંગલ એન્ટરપ્રાઇઝ છે
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
