News of Friday, 3rd January 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દાતા ગામ નજીક વિજીલન્સ સેલ દ્વારા દરોડા : ગેરકાયદેસર ડીઝલ પકડાયુ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૩ :દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દાતા ગામ નજીક વિજીલન્સ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે ગેરકાયદેસર કેટલુંક ડીઝલ પકડાયુ હોવવાની સુત્રો પાસેથી માહિતી મળી રહી છે આ ગેરકાયદેસર ડીઝલ અંગે અન્ય પણ કેટલીક જગ્યાએ હાલ તપાસ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે ચોક્કસ માહિતી મેળવાઈ રહી છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
