તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
જામનગરમા ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકોને ગુલાબનુ ફુલ તથા ચોકલેટ આપી સોફ્ટ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ દ્વારા લોકોમા ટ્રાફિક નિયમન અંગેની જાગૃતિ-માર્ગદર્શન

જામનગર::માર્ગ સલામતી માસ ૨૦૨૫ અંતર્ગત જામનગરના બેડ ટોલનાકા પાસે ટ્રાફિક શાખા તેમજ આર.ટી.ઓના અધિકારીશ્રીઓ દ્વારા હેલ્મેટ, શીટ બેલ્ટ ન પહેરનાર તેમજ ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકોને ગુલાબનુ ફુલ તથા ચોકલેટ આપી સોફ્ટ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ દ્વારા લોકોમા ટ્રાફિક નિયમન અંગેની જાગૃતિ આવે તે અંગેનુ માર્ગદર્શન આપવામા આવ્યુ હતું.(તસ્વીર-અહેવાલ:મુકુંદ બદિયાણી-જામનગર)
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
