<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા-પોરબંદર ચોકડી પાસે બસ પલટી જતા 15 થી 20 મુસાફરોને ઈજા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૪ :         દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા-પોરબંદર ચોકડી cng પંપ ની બાજુમાં બસ પલટી જતા 15 થી 20 મુસાફરોને ઈજા થતા દ્વારકાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

        બનાવની જાણ થતા પોલીસ ટીમ તથા 108 એમ્બ્યુલન્સ નો કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો.

(1:58 PM IST)