<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

કાગવડ શ્રી ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ કાગવડ ખોડલધામથી પદયાત્રીકો સાથે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા

પ્રભાસ પાટણ:: કાગવડ શ્રી ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલની આગેવાનીમાં કાગવડ ખોડલધામથી પદયાત્રીકો સાથે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. શ્રી સોમનાથ મહાદેવના દર્શન,પૂજન,જલભિષેક કરીને નરેશભાઈ પટેલે ધન્યતા અનુભવી હતી.(તસ્વીર-અહેવાલ: મીનાક્ષી ભાસ્કર વૈધ-પ્રભાસ પાટણ)

(12:58 PM IST)