News of Saturday, 4th January 2025
જામનગરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને ગેલાબનુ ફુલ તથા ચોકલેટ આપી સોફટ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ દ્વારા લોકોમા ટ્રાફિક નિયમન અંગેની જાગૃતિ-માર્ગદર્શન

જામનગરઃ માર્ગ સલામતી માસ ૨૦૨૫ અંતર્ગત જામનગરના બેડ ટોલનાકા ાપાસે ટ્રાફિક શાખા તેમજ આર.ટી.ઓ ના અધિકારીશ્રીઓ દ્વારા હેલ્મેટ, શીટ બેલ્ટ ન પહેરનાર તેમજ ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકોને ગુલાબનુ ફુલ તથા ચોકલેટ આપી સોફટ એન્ફર્લ્સમેન્ટ ડ્રાઇવ દ્વારા લોકોમા ટ્રાફિક નિયમન અંગેની જાગૃતિ આવે તે અંગેનું માર્ગદર્શન આપવામા આવ્યુ હતું (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
