તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
મોરબીમાં કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંહની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ મોરબી

દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. ડો. મનમોહનસિંહનું તાજેતારમાં દુખદ અવસાન થયું હતું અને દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે જેમાં આજે મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય પાસે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી જેમાં જીલ્લા, શહેર પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. ડો. મનમોહનસિંહને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
