તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
જામનગર ગેંગરેપના આરોપી હુસેન શેખના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યુ
ગેરકાયદેસર બાંધકામ સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી : આ પહેલા પણ ગેંગરેપના આરોપી હુસેન શેખના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલાડોઝર ફર્યું હતું : એસપી પ્રેમસુખ ડેલૂ અને DYSP સહિતનો કાફલો જોડાયો

જામનગરના: ગેંગરેપના આરોપી હુસેન શેખના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યુ હતું,
ગેરકાયદેસર બાંધકામ સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ,
આ પહેલા પણ ગેંગરેપના આરોપી હુસેન શેખના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર ફરી વળ્યું હતું
એસપી પ્રેમસુખ ડેલૂ અને DYSP સહિતનો કાફલો જોડાયો હતો ( તસવીરો: કિંજલ કારસરીયા,જામનગર)
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
